ટંકારા : મોરબી એલસીબી ટીમે ટંકારાથી અમરાપર જતા રોડ ઉપર આસુન્દ્રી નદીના કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા રમેશભાઈ રણછોડભાઈ કોરિંગા અને રાજીવભાઈ કેશવજીભાઈ પાચોટીયાને તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 31,400 સાથે ઝડપી લઈ ટંકારા પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.