સિરામિક ઉદ્યોગોને ગુણવત્તા સાથે ભાવમાં પણ વ્યાજબી સોડિયમ સિલિકેટનું વેચાણ : કંપનીમાં 2 જગ્યા માટે વેકેન્સી પણ જાહેર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગો માટે સોડિયમ સિલિકેટ ખરીદવું હવે ફાયદાનો સોદો થશે. કારણકે અહી લાર્જેસ્ટ પ્લાન્ટ ધરાવતા સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાંથી ક્વોલિટીની સાથે બેસ્ટ પ્રાઈઝમાં સિલિકેટ મળી રહેશે. મોરબીના સામાકાંઠે રંગપર નજીક મોરબી-જેતપર રોડ ઉપર શિવ વે બ્રિજ પાછળ એપ્રિકોટ ટાઇલ્સની બાજુમાં સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. જે છેલ્લા 8 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસ ઉપર ખરી ઉતરી રહી છે. સિરામિક ટાઇલ્સની બોડી બનાવતી વખતે ઉપયોગમાં લેવાતું સોડિયમ સિલિકેટ અહીં શ્રેષ્ઠ ગુણવત્તા સાથે મળતું હોવાથી બોડીને પણ ગુણવત્તાસભર બનાવે છે. તો આજે જ સેમ્પલ માટે ઓર્ડર કરો અને હા એતો ખરું જ કે સિરામિક એકમોને મટીરિયલ્સની સર્વિસ ખૂબ ઝડપથી મળી રહેશે. VACANCY ● ઓફિસ બોય-1 (બિલિંગ + માર્કેટમાં ફરી શકે ) ● જનરલ મેનેજર-1 (પ્લાન્ટ સંભાળી સ્વતંત્રપણે કામ કરી રિઝલ્ટ અપાવી શકે) વધુ વિગત માટે સર્વે નં.342 મોરબી-જેતપર રોડ, શિવ વે બ્રિજ પાછળ, એપ્રિકોટ ટાઇલ્સની બાજુમાં, રંગપર મોરબી-2 Hiren Detroja મો.નં. 99132 22132 મો.નં. 9825405555 Email: satelliteind55@gmail.com