મોરબી : હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે મોરબીના વીસીપરામાં કુલીનગર-1માં રહેતા અનવરભાઈ ભટ્ટીના પુત્ર આતિફે માત્ર 7 વર્ષની ઉંમરે પ્રથમ રોઝુ રાખીને ખુદાની બંદગી કરી હતી. આતીફ હાલ ધોરણ 1માં અભ્યાસ કરે છે.