હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે સરકારી દવાખાના સામેની શેરીમાં દરોડો પાડી આરોપી નરેશભાઈ જગદીશભાઈ પરમારને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.