મોડલની ખાસ વિશેષતા એ છે કે બે ફિલ્ટર સાથે ત્રણ જગ્યાએથી એક્ઝોસ્ટ થતું હોવાથી રસોડું ઝડપથી સંપૂર્ણ ધુમાડા મુક્ત રહે : આ મોડલ જોવા ચીમની ગેલેરીની મુલાકાત લ્યો નીચેથી લઈને ઉપરની રેન્જ સુધીના તમામ મોડેલ ઉપલબ્ધ : કોઈ પણ કંપનીની ચીમનીનું રીપેરીંગ અને સર્વિસની સુવિધા પણ મળશે : શ્રેષ્ઠ સર્વિસની જવાબદારી સાથે જ ચીમનીનું વેચાણ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ચીમની ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે અહીં ત્રણ ફૂટની ચીમનીનું બેસ્ટ મોડલ, બેસ્ટ સેક્શન સાથે બેસ્ટ પ્રાઈઝમાં મળી રહ્યું છે. આ મોડલની ખાસ વિશેષતા એ છે કે ફિલ્ટર સાથે ત્રણ જગ્યાએથી એક્ઝોસ્ટ (ખેંચતુ) થતું હોવાથી રસોડું ઝડપથી સંપૂર્ણ ધુમાડા મુક્ત રહે. તો આ મોડલ જોવા ચીમની ગેલેરીની મુલાકાત લ્યો. આ નવા મોડેલનો ડેમો જોવા નીચેની લિંક ઉપર ક્લિક કરો https://www.instagram.com/reel/Cm3ZOCwKbCu/?igshid=MDJmNzVkMjY= મોરબીમાં ચીમની ગેલેરીની ત્રણ બ્રાન્ચ કાર્યરત છે. આ ત્રણેય બ્રાન્ચમાં ધમાકેદાર ઓફર્સ સાથે ચીમની ખરીદવાનો સુવર્ણ અવસર ગ્રાહકોને મળી રહ્યો છે. ચીમની ગેલેરીમાં કોઈ પણ કંપનીની ચીમનીનું રીપેરીંગ તથા વોશ સર્વિસ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ચીમની ગેલેરીમાં કાયમ માટે દર મહિને અલગ અલગ મોડેલ ઉપર ખાસ આકર્ષક ઓફર મુકવામાં આવે છે. મોરબીમાં ચીમની ગેલેરીમાં નીચી રેન્જથી ઉંચી રેન્જના તમામ મોડેલ મળે છે. સાથે બધા પ્રિમિયમ મોડેલ પણ અહીં મળે છે. અહીં સર્વિસની તમામ જવાબદારી સાથે ચીમનીનું વેચાણ કરવામાં આવે છે. ચીમની ગેલેરી કિચેક્ષ કંપનીના સૌરાષ્ટ્ર ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર છે. અહીં કિચેક્ષ કંપનીનું સર્વિસ સેન્ટર પણ છે. અને કિચેક્ષ કંપની 24થી 48 કલાકમાં સર્વિસ પૂર્ણ કરવાની ગેરેન્ટી આપે છે. તો આ લાભ મેળવવા આજે જ પધારો. વધારે માહિતી માટે કસ્ટમર કેર નં. (મિલન ફુલતરિયા) મો.નં.9726909678 મો.નં.8200794004 એડ્રેસ મેઈન બ્રાન્ચ : દુકાન નંબર 2, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડની બાજુમાં , HDFC બેંકની સામે, ક્રાંતિજ્યોત પાસે, મોરબી-2 બ્રાન્ચ -2 : શક્તિ કોમ્પ્લેક્ષ, ધર્મલાભ સોસાયટી પાસે, રાજકોટ હાઇવે, પાપાજી ફનવર્લ્ડની સામે, મોરબી-1 (સ્પેશ્યિલ સમય માટે ઓપન હોય છે.) બ્રાન્ચ-3: બાલાજી પ્રોવીઝન સ્ટોરની બાજુમાં,શ્રીજી જવેલર્સની પાસે,ગ્રાઉન્ડ ફ્લોર, કોહિનૂર કોમ્પ્લેક્ષ, રવાપર ચોકડી, મોરબી-1 ( દુકાનનું નામ : મારૂતિ આરઓ ફિલ્ટર)