મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે પાણીના ટાંકા નજીકથી મોરબી તાલુકા પોલીસે આરોપી નરેશ લાભુભાઈ સરવૈયા નામના યુવાનને માઉન્ટ 6000 બ્રાન્ડ બિયરના એક ડબલા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.