બાટા બ્રાન્ડના મેન્સ, લેડીઝ અને કિડ્ઝના તમામ ફૂટવેર મળશે : ઓફર 23મી એપ્રિલ સુધી જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત વિશ્વ વિખ્યાત બાટા કંપનીના એક્સલુઝીવ સ્ટોરમાં એકદમ નવુ કલેક્શન આવી ગયું છે. ખાસ વાત તો એ છે કે હાલ અહી 10 ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ રાખવામાં આવી છે. તો જરૂર પધારો અને મનપસંદ ફૂટવેરનું શોપિંગ કરો. વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ બાટાનો એક્સક્લુઝીવ શુ સ્ટોર સ્ટાર આરકેડ, શોપ નં.14,15, ગ્રાઉન્ડ ફ્લોર, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે કાર્યરત છે. અહીં મેન્સમાં ફોર્મલ, કેઝ્યુઅલ, સ્પોર્ટ, પાર્ટી વેર, ઓફિસ વેર, આઉટડોર સહિતના તમામ ફૂટવેર ઉપલબ્ધ છે. સાથે લેડીઝમાં કલોક અને ઓપન કેટેગરીના તમામ ફૂટવેર તેમજ કિડઝમાં પણ તમામ વેરાયટી ઉપલબ્ધ છે. બાટા શુ સ્ટોરમાં હાલ ગ્રાહકોને કોઈ પણ ફૂટવેરની ખરીદી ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર તા. 14થી 23 એપ્રિલ સુધી જ માન્ય રહેશે. તો આજે જ શોપિંગ કરવા જરૂર પધારો. બાટા શુ સ્ટોર સ્ટાર આરકેડ, શોપ નં.14-15, ગ્રાઉન્ડ ફ્લોર, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી મો.નં. 9904519090