ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે ઝાલા પાટી નજીક વાડામા કચરાના ઢગલામાથી પોલીસે બે બોટલ દારૂ કિંમત રૂપિયા 800 કબ્જે કરી દારૂ છુપાવનાર ભાગ્યરાજસિંહ મોહનસિંહ ઝાલા નામના યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.