ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે જીજે - 10 - DA - 2770 નંબરની ઇકો કાર પાછળ મહિન્દ્રા જીતો ગાડી નંબર જીજે - 03 - BY - 4305 ના ચાલકે અથડાવી અકસ્માત સર્જતાં ઇકો કારમાં નુકશાન પહોચતા ટંકારા પોલીસ મથકમાં ઇકો કારના ચાલક ભુપેન્દ્રભાઈ અમરસીભાઈ ચૌહાણ રહે.ખીજડિયા તા.ટંકારા વાળાએ ફરિયાદ નોંધાવી છે.