મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ગાળા ગામ નજીકથી આરોપી રમેશ દેવરખીભાઈ કરંગીયાને હન્ડ્રેડ પાઈપર બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 550 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.