મોરબી : કાજલબેન કિશનભાઈ ચારોલા ( ઉ.વ.32)નું તા. 8ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને રવિવારના રોજ પટેલ સમાજવાડી, બેલા ખાતે રાત્રે 8થી 10 રાખવામાં આવ્યું છે.