આખા એપ્રિલ મહિનામાં કોઈ પણ માતાજી, ભગવાન કે મહાપુરુષના ફેસ ટેટુ માત્ર 2999માં : 17 એપ્રિલ સુધી કોઈ પણ પ્રકારના નેમ ટેટુ ઉપર પણ 30 ટકા ડિસ્કાઉન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ટેટુ કરાવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના TH ટેટુ હાઉસમાં અવિશ્વસનીય ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ પધારો અને આપનું મનગમતું ટેટુ પ્રોફેશનલ આર્ટીસ્ટ પાસે કરાવો. મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝામાં TH ટેટુ હાઉસ કાર્યરત છે. જ્યાં પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ રસિક જાદવ દ્વારા ટેટુ કરી આપવામાં આવે છે. સૌ પ્રથમ તો અહીં ટેટુ વિશે તેમજ તેની કેર વિશે નોલેજ આપવામાં આવે છે. ત્યારબાદ ટેટુ કરી આપવામાં આવે છે. પછી આફ્ટર કેરને લગતી વસ્તુ પણ આપવામાં આવે છે. અહીં ટેટુનું સંપૂર્ણ વર્ક હાઈજેનિક હોય છે. હાલ અહીં ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં આખા એપ્રિલ મહિનામાં કોઈ પણ માતાજી, ભગવાન કે મહાપુરુષના ફેસ ટેટુ માત્ર 2999માં કરી આપવામાં આવે છે. જ્યારે 17 એપ્રિલ સુધી કોઈ પણ પ્રકારના નેમ ટેટુ ઉપર પણ 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ પધારો. TH ટેટુ હાઉસ ગેલેક્સી પ્લાઝા,ઉમિયા સર્કલ પાસે, શનાળા મેઈન રોડ, મોરબી મો.નં.9974917209 મો.નં.9510642410 ટેટુની વિવિધ ડિઝાઇન તથા ઓફર્સ વિશે જાણવા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા મો.નં. 9974917209 ઉપર વોટ્સએપમાં HI મોકલો ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/tattoohouse38?igshid=YmMyMTA2M2Y=