મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ત્રાજપરમાં આવેલ ખ્યાતનામ શ્રી વિજયવર્ગીય ટેક્નોલોજીસ પ્રા.લી.માં 3 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ મેઈલ કરવાનું જણાવાયું છે. ◆ ટેક્નિશિયન -1 [M] લાયકાત : ઇલેક્ટ્રિકલ્સ/EC/ITI અનુભવ : 1 વર્ષ/ફ્રેશર ◆ ઓફિસ વર્ક - 1 [M/F] લાયકાત : ગ્રેજ્યુએટ અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર ◆ માર્કેટિંગ - 1 [M] લાયકાત : ગ્રેજ્યુએટ અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર શ્રી વિજયવર્ગીય ટેક્નોલોજીસ પ્રા.લી. બી -18, પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ -1, કુબેર સિનેમા સામે, 8એ નેશનલ હાઇવે, ત્રાજપર, મોરબી ઇમેઇલ: info@shreevijayvargiya.com મો.નં. 9879948260