મોરબી : આજરોજ મોરબી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત અલગ અલગ સેવા વસ્તીમાં સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું. તાલુકા યુવા ભાજપના કાર્યકરો દ્વારા મોરબીના અલગ અલગ વિસ્તારમાં બાળકોને વિવિધ ભોજન કરાવીને સામાજિક ન્યાય સપ્તાહની ઉજવણી કરી હતી.