મોરબી : ધો.5માં લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષાના હડીયલ હાર્દિક ભગવાનજીભાઈએ 200માંથી 135 ગુણ મેળવી મોરબી જિલ્લામાં ચોથું સ્થાન હાંસલ કરી સતવારા સમાજ તેમજ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. જે બદલ હડીયલ પરિવારને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.