ટંકારાના જબલપુર ગામે તળાવમાં ડૂબી જતા બાળકીનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે અંજલી ઓઈલમિલમા રહેતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામના વતની દીપકભાઈ રાઠોડની પાંચ વર્ષની પુત્રી અંજલી ઉ.5નું જબલપુરના તળાવમા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text