મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સવીનો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા ક્રિષ્ના મુગાભાઈ ચામટીયા ઉ.35 નામના યુવાનો ઓરડીમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.