શુ કારીગરી છે!… મોરબીના યુવાને હનુમાનજીની માત્ર 16 મિમીની ગદા બનાવી

- text


મોરબી : મોરબીના યુવાન જોગીદાસ નીતિન પ્રેમજીભાઈ (પ્રજાપતિ)એ હનુમાનજીની માત્ર 16 મિમી જેટલી નાની સાઈઝની ગદા બનાવી છે. આ ગદા પોણા ઇંચથી પણ ઓછી સાઈઝની હોય, જેને પકડી પણ માંડ શકાય તેમ હોવા છતાં યુવાને તેને આકર્ષક ડિઝાઇન સાથે બનાવી હોવાથી તેની કલાની લોકો સરાહના કરી રહ્યા છે. આ ઉપરાંત યુવાને લાકડામાંથી ગદાનું 24 મિમીનું તિલક પણ બનાવ્યું છે. તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

- text

- text