મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત પટેલ જનરલ સ્ટોરમાં 12 જેટલી જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. કોસ્મેટિક, સ્ટેશનરી, જનરલ આઇટમો સહિતનું વેચાણ કરતા આ સ્ટોરમાં ફુલટાઇમ કે પાર્ટ ટાઇમ કામ કરી શકે તેવા અનુભવી તેમજ બિન અનુભવી લોકો સંપર્ક કરી શકે છે. ◆ટેલિકોલિંગ - 1(M/F) ◆કોમ્પ્યુટર ઓપરેટર બિલિંગ-3(M/F) ◆લોડિંગ- અનલોડિંગ - 4(M) ◆જનરલ વર્ક - 4(M/F) પટેલ જનરલ સ્ટોર રાવલ શેરી, નવા ડેલા રોડ,મોરબી મો.નં.9662893657 મો.નં.8238377677