મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જેતપર -પીપળી રોડ ઉપર કાર્યરત ખ્યાતનામ લેકમી વિટ્રીફાઇડ LLPમાં 7 જેટલી જગ્યાઓની ભરતી જાહેર કરવામા આવી છે. તમામ પોસ્ટમાં અનુભવીની પ્રથમ પસંદગી કરવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોને નીચેના નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ◆બીલિંગ સ્ટાફ - 1 (M) ◆સ્ટોક સોફ્ટવેર સ્ટાફ - 1(M) ◆લોડિંગ સુપરવાઈઝર - 1 (M) ◆એક્સપોર્ટ ડોક્યુમેન્ટ સ્ટાફ - 2 ( M/F) ◆ફૂલ ટાઈમ પિયુન - 1 (M/F) ◆રિસેપ્શનિસ્ટ - 1 ( M/ F) બીલિંગ, સ્ટોક અને લોડિંગ સુપરવાઈઝર માટે મો.નં.70691 80086 પર ફોન કરવો. ડોક્યુમેન્ટ, પિયુન અને રિસેપ્શનિસ્ટ માટે મો.નં.70691 80090 પર ફોન કરવો. LAKME VITRIFIED LLP Regd. & Factory office :-Survey No. 227,230/2,230/3, Opp. Mama CNG Pump, Nr. Range Ceramic, Jetpar-Pipali Road, At.Bela, Morbi -363642(Gujarat). INDIA