મોરબી : મોરબી તાલુકા પોલીસે બગથળા ગામે તળાવની પાળે જુગાર રમતા બે શખ્સો રાજેન્દ્રભાઇ બેચરભાઇ આદ્રોજા અને નરેન્દ્રસિંહ નવલસિંહ પરમારને રૂ. 22,700ની રોકડ સાથે ઝડપી પાડી બન્ને સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.