મોરબી : મોરબી નિવાસી જવાહરભાઈ જેરામભાઈ સંઘવી ઉ.વ.82 તે સ્વ. જેરામભાઈ રૂપચંદભાઈ સંઘવીના પુત્ર તેમજ જયંતભાઈ અને દિલીપભાઈના પિતામુ તા.5ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.7ને શુક્રવારે સવારે 10થી 12 દરમિયાન રચના હોલ, રચના સોસાયટી, નવા જિલ્લા સેવાસદન સામે મોરબી -2 ખાતે રાખેલ છે.