મોરબી : મોરબીમાં પંચાસરથી મુનનગર મેઈન ચોક તરફ જવાના રસ્તે ગીત ઓઇલ મિલવાળી શેરી પાસે ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં રિક્ષાનું ટાયર ઘુસી ગયુ હતું. જેના કારણે રીક્ષા ફસાઈ ગઈ હતી. જો કે હવે બીજો કોઈ જીવલેણ અકસ્માત બને તે પહેલાં તંત્ર જાગે તો સારું, તેવો વાહનચાલકોએ રોષ ઠાલવ્યો હતો.