મોરબી : નાના દહીંસરા સંત ખીમ સાહેબ ડાડાની જગ્યાએ આગામી તા. 6 ના રોજ ગુરુવારના દિવસે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે મહાપ્રસાદ પણ રાખેલ છે તો દરેક ધર્મ પ્રેમી ભકતોને લાભ લેવા પધારવા જગ્યાના મહંત ભરતદાસ બાપુ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.