મોરબી: તાજેતરમાં લેવાયેલી PSE એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળાએ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે.પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2023માં સાર્થક વિદ્યામંદિરના 45 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી 43 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.