ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશન પાછળ રેહતા જીશાન જાવિદભાઈ મકવાણા (ઉં.વ. 5) એ માહે રમજાન માસનુ દશમું રોજુ રાખી અલ્લાહ તાલાની બારગાહે મુકદશમા પોતાના ઈમાનનુ સબુત પેશ કરી મકવાણા પરીવારનુ ગૌરવ વધાર્યું છે આજે બાલમંદિરમાં રજા હોય ગત રાત્રે જ રોજુ રાખવાની ખ્વાહિશ કરી હતી અને આજે સાંજે રોજુ છોડી ખુદાની બંદગી કરી હતી.