મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર રાજબેકરી સામે જાહેરમાં જુગાર રમી રહેલા શારદાબેન સુરેશભાઈ કુમાદરા અને શોભનાબેન પ્રવીણભાઈ દેકાવાડિયાને તિનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 790 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.