મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી શહેરના માધાપર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી સુનિલ સવજીભાઈ પરમારને ઝડપી લઈ રોકડા રૂપિયા 2000 કબ્જે કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.