વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેર - રાજાવડલા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ નજીકથી વિપુલ બાબુભાઇ ગમારા નામના શખ્સને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 4000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.