ટંકારા : ધ્રુવનગર નિવાસી નિકુલકુમાર હિરજીભાઈ રાજપરા તે હિરજીભાઈ વાલજીભાઈ રાજપરાના પુત્રનું તા. 29ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1 એપ્રિલને શનિવારે સવારે 8થી 11 ધ્રુવનગર ખાતેના તેમના નિવાસ સ્થાને રાખેલ છે.