રૂમમાં ટીવી, એસી, વાઈફાઇ, ટી/કોફી મેકર, બાથરૂમ કીટ, ઇન્ટરકોમની સગવડ : લકઝરી રૂમ માત્ર રૂ. 1500થી શરૂ : 24 કલાક રૂમ સર્વિસ : સ્પા અને બેન્કવેટની સુવિધા રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, ગુજરાતી અને કોન્ટીનેન્ટલની ચટાકેદાર આઇટમો મળશે : ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ રૂમ અને રેસ્ટોરન્ટ ચાર્જ ઉપર મળશે, ઓફર 31 જુલાઈ સુધી જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઝોન વિસ્તારમાં તમામ સુવિધાઓથી સજ્જ હોટેલ સ્પર્શ ઈનનો શુભારંભ થયો છે. જે નિમિત્તે 31 જુલાઈ સુધી 30 ટકા ડિસ્કાઉન્ટની ધમાકા ઓફર મુકવામાં આવી છે. તો અહીંની મહેમાનગતિ માણવા જરૂર પધારો. મોરબીમાં જેતપર-પીપળી રોડ ઉપર બેલા નજીક હોટેલ લોર્ડ્સ ઇકો ઈનની બાજુમાં હોટેલ સ્પર્શ ઈનનો શુભારંભ થયો છે. અહીં ડિલક્ષ રૂમ, સુપર ડિલક્ષ રૂમ અને એક્ઝિક્યુટિવ રૂમ આમ ત્રણ કેટેગરીના રૂમ છે. જેમાં 24 કલાક રૂમ સર્વિસ આપવામાં આવે છે. રૂમમાં રૂમમાં ટીવી, એસી, વાઈફાઇ, ટી/કોફી મેકર, બાથરૂમ કીટ, ઇન્ટરકોમની સગવડ છે. લકઝરી રૂમનો ચાર્જ માત્ર રૂ.1500થી શરૂ થાય છે. આ હોટેલમાં સ્પા અને બેન્કવેટની પણ સુવિધા છે. વધુમાં અહીંના રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, ગુજરાતી અને કોન્ટીનેન્ટલની ચટાકેદાર આઇટમો મળે છે. આ હોટેલના શુભારંભ નિમિતે અહીં 31 જુલાઈ સુધી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં રૂમ અને રેસ્ટોરન્ટના ચાર્જ ઉપર 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો અહીંની મહેમાનગતિ સાથે ચટાકેદાર ફૂડની લિજ્જત માણવા એક વખત અચૂક પધારો. હોટેલ સ્પર્શ ઈન જેતપર-પીપળી રોડ, હોટેલ લોર્ડ્સ ઇકો ઈનની બાજુમાં, બેલા, મોરબી મો.નં. 8128615151 ઇમેઇલ : hotelsparshinmorbi@gmail.com વેબસાઈટ : http://www.hotelsparshin.com