મોરબી: મોરબી નરભેરામભાઈ મોહનભાઈ ઉધરેજા (ઉં. વ.63) તે અનસ્ટોપેબલ વોરિયર્સ NGO ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતાનું તારીખ 28-3-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 31-3-2023 ને શુક્રવારે સવારે 8 થી 10 વાગ્યા સુધી તેઓના નિવાસસ્થાન શ્યામ પાર્ક-2, પંચાસર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.