મોરબી : મૂળ ખાનપર (ધુનડા) હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ ચંદ્રકાન્તભાઈ ગીરજાશંકર જોશી (ઉં.વ. 75) તે પિયુષભાઈ તથા નિલેશભાઈના પિતા, દિપકભાઈ, મંગુબેન, મંજુલાબેન તથા કપિલાબેનના ભાઈ, તેમજ ત્રવાડી શંકરલાલ ઉમિયાશંકર (જામનગર)ના જમાઈનું તારીખ 28-3-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 31-3-2023 ને શુક્રવારના રોજ સાંજે 4-30 થી 5-30 વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.