પેકેજનું બુકીંગ શરૂ : કોઈ પણ જાતના છુપા ખર્ચ વગર તમામ સગવડ, ગુજરાતી ટુર મેનેજરની પણ વ્યવસ્થા : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ટુરને બનાવો યાદગાર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. અમદાવાદ અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના સમર સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો. બેસ્ટ વોયેજ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ હવે રાજકોટમાં સરનામું : 304 કોસ્મો કોમ્પ્લેક્સ, મહિલા કોલેજ ચોક, રાજકોટ અમેરિકન ડિસ્કવરી આ ટુરમાં 23 રાત્રી / 24 દિવસ છે. ટુર 6 જૂને શરૂ થશે. ટૂરમાં સનફ્રાન્સિસ્કો માં 2 રાત્રી, લોસ એન્જલસ માં 2 રાત્રી, સેન ડિયેગો માં 2 રાત્રી, લાસ વેગાસ માં 3 રાત્રી, ઓર્લાન્ડો માં 4 રાત્રી, બહામાસ ક્રુઝ માં 3 રાત્રી, નાયેગ્રા માં 3 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી અને ન્યુયોર્ક માં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 23 બ્રેકફાસ્ટ, 14 લંચ, 6 મિલ કુપન અને 23 ડિનર સામેલ છે. અમેરિકન વન્ડર આ ટુરમાં 19 રાત્રી / 20 દિવસ છે. ટુર 15 જૂને, 6 જુલાઇ, 21 સપ્ટેમ્બર, શરૂ થશે. ટૂર માં સનફ્રાન્સિસ્કો માં 2 રાત્રી, લોસ એન્જલસ માં 2 રાત્રી, લાસ વેગાસ માં 3 રાત્રી, ઓર્લાન્ડો માં 4 રાત્રી, બહામાસ ક્રુઝ માં 3 રાત્રી, નાયેગ્રા 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી અને ન્યુયોર્ક માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 19 બ્રેકફાસ્ટ, 11 લંચ, 5 મિલ કુપન અને 19 ડિનર સામેલ છે. અમેઝિંગ અમેરિકા આ ટુર માં 15 રાત્રી / 16 દિવસ છે. ટુર 20 મે, શરૂ થશે. ટૂરમાં મિયામી માં 2 રાત્રી, ઓર્લાન્ડો માં 4 રાત્રી, બહામાસ ક્રુઝ માં 3 રાત્રી, નાયેગ્રા માં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી અને ન્યુયોર્ક માં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 15 બ્રેકફાસ્ટ, 09 લંચ, 4 મિલ કુપન અને 15 ડિનર સામેલ છે. વેસ્ટ એન્ડ ઇસ્ટ અમેરિકા આ ટુરમાં 12 રાત્રી / 13 દિવસ છે. ટુર 2 મે, 16 મે, 24 જૂને શરૂ થશે. સનફ્રાન્સિકો માં 2 રાત્રી, લોસ એન્જલીસ માં 2 રાત્રી, લાસ વેગસ માં 3 રાત્રી, નાયગ્રા માં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી, ન્યુયોર્ક માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 8 લંચ, 2 મિલ કુપન અને 12 ડિનર સામેલ છે. કેનેડિયન રોકીસ આ ટુરમાં 9 રાત્રી / 10 દિવસ છે. ટુર 18 & 25 મે, 22 જૂન, 6 જુલાઈ, શરૂ થશે. ટૂર માં કેલગરી માં 1 રાત્રી, બેન્ફ માં 2 રાત્રી, જાસ્પર માં 2 રાત્રી, કેમલુપ્સ માં 1 રાત્રી, વિસલર માં 1 રાત્રી, વાનકુવર માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 7 લંચ, 9 ડિનર સામેલ છે. એક્સપ્લોર ન્યુઝીલેન્ડ વિથ ઓસ્ટ્રેલિયા આ પેકેજ 20 રાત્રી અને 21 દિવસનું છે. ટુર 7 મે શરૂ થશે. જેમાં ઓકલેન્ડ માં 2 રાત્રી, રોટોરૂઆ માં 2 રાત્રી, કવીન્સટાઉન માં 4 રાત્રી, ટ્વિઝેલ માં 1 રાત્રી, ક્રિસ્ટ ચર્ચ માં 1 રાત્રી, મેલબોર્ન માં 2 રાત્રી, સિડની માં 2 રાત્રી, કેઇન્સ માં 2 રાત્રી, ગોલ્ડકોસ્ટ માં 4 રાત્રી, નું રોકાણ રહેશે. ટુરમાં 20 બ્રેકફાસ્ટ, 09 લંચ, 3 મિલ કુપન,5 કોન્ટીનેન્ટલ લંચ, 20 ડિનર સામેલ છે. ઓસ્ટ્રેલિયન બોનાન્ઝા આ ટુરમાં 11 રાત્રી / 12 દિવસ છે. ટુર 4 મે, એ શરૂ થશે. ગોલ્ડ કોસ્ટ માં 4 રાત્રી, કેઇન્સ માં 2 રાત્રી, મેલબોર્ન માં 2 રાત્રી, સિડની માં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 5 લંચ, 3 મિલ કુપન, 2 કોન્ટીનેન્ટલ લંચ, અને 11 ડિનર સામેલ છે. ડિસ્કવર ઓસ્ટ્રેલિયા આ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. ટુર 16 મે શરૂ થશે. જેમાં ગોલ્ડકોસ્ટ માં 4 રાત્રી, કેઇન્સ માં 2 રાત્રી, મેલબોર્ન માં 3 રાત્રી અને સિડની માં 3 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 12 બ્રેકફાસ્ટ, 5 લંચ, 3 મિલ કુપન, 2 કોન્ટીનેન્ટલ લંચ, 12 ડિનર સામેલ છે. ડિસ્કવરી સાઉથ આફ્રિકા (ગુજરાતી મહારાજ સાથે) આ પેકેજ 11 રાત્રી અને 12 દિવસનું છે. ટુર 21 એપ્રિલ(EX.MUMBAI) 4 મે, 10 મે, 15 મે, 26 મે, 1 જૂને, 6 જૂને શરૂ થશે. જેમાં સન સિટીના 2 રાત્રી, બેલાબેલા ગેમ રિઝર્વ માં 1 રાત્રી, ગાર્ડનરુટ માં 4 રાત્રી, કેપ ટાઉન માં 3 રાત્રી, જ્હોનિસબર્ગ માં 1 રાત્રીનું રોકાણ રહેશે. ટુર માં 11 બ્રેકફાસ્ટ, 10 લંચ, 11 ડિનર સામેલ છે. વધુ વિગત માટે પંકજભાઈ મો.નં. 8511116314 નો સંપર્ક કરવા જણાવાયુ છે. સમર ઇન્ટરનેશનલ ગ્રુપ ટુર ◆ યુરોપ ◆ તુર્કી ◆ વિયેતનામ ◆ સિંગાપોર ◆ દુબઇ સમર ડોમેસ્ટિક ગ્રુપ ટુર ◆ સિક્કિમ ◆ કાશ્મીર