ટ્રેમ્પોલીન પાર્ક, કિડ્ઝ સોફ્ટ પ્લે એરિયા, આર્કેડ ગેમ્સ, બોલિંગ એરેના, બોક્સ ક્રિક્રેટ, મલ્ટી ક્રુઝીન રેસ્ટોરન્ટ અને બર્થ ડે પાર્ટી એરિયા સહિતના અનેક આકર્ષણો 12 × 24 ફૂટની વિશાળ સ્ક્રીન, જ્યાં જમવાની સાથે IPL અને મુવી સહિતના પ્રોગ્રામ માણી શકાશે : ફ્રી સિટિંગ એરિયા પણ ઉપ્લબ્ધ : 30મીએ ઓપનિંગ સેરેમનીમાં તમામ મોરબીવાસીઓને ઉમટી પડવા હાંકલ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની આતુરતાનો હવે અંત આવવાનો છે. કારણકે શહેરમાં નાનાથી લઈ મોટા સૌ કોઈને ગમે તેવું અને જલસો કરાવી દયે તેવું સ્થળ એટલે કે થ્રિલ એન્ડ ચિલ ગેમઝોનનો ગુરુવારે શુભારંભ થવાનો છે. જેની ઓપનિંગ સેરેમનીમાં પધારવા તમામ મોરબીવાસીઓને ભાવભીનું આમંત્રણ પાઠવામાં આવ્યું છે. મોરબી- રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક પાસે વૃંદાવન પાર્ટી પ્લોટમાં થ્રિલ એન્ડ ચિલ ગેમઝોનનું તા.30ને ગુરુવારે સાંજે 5 વાગ્યે ઉદ્ઘાટન થશે. અહીં 7 હજાર ફૂટ જેટલા વિશાળ એરિયામાં ટ્રેમ્પોલીન પાર્ક અને 1200 ફૂટ એરિયામાં કિડ્ઝ સોફ્ટ પ્લે એરિયા હશે. આ સાથે આર્કેડ ગેમ્સ, બોલિંગ એરેના, બોક્સ ક્રિક્રેટ, મલ્ટી ક્રુઝીન રેસ્ટોરન્ટ અને બર્થ ડે પાર્ટી એરિયા સહિતના અનેક આકર્ષણો હશે. વધુમાં અહીંનું ખાસ આકર્ષણ એ છે કે અહીં 12 × 24 ફૂટની વિશાળ સ્ક્રીન મુકવામાં આવી છે. જ્યાં જમવાની સાથે IPL અને મુવી સહિતના પ્રોગ્રામ માણી શકાશે. ઉપરાંત અહીંનું મલ્ટી ક્રુઝીન રેસ્ટોરન્ટ જ્યાં એકથી એક ચડિયાતી ટેસ્ટી વાનગી મળશે. સાથે અહીં ફ્રી સિટિંગ એરિયા પણ હશે. જ્યાં પરિવાર કે મિત્રો સાથે બેસીને ગપ્પા મારી શકાશે. ટૂંકમાં હવે મોરબીવાસીઓને રોજે રોજ વિકેન્ડ સેલિબ્રેટ થાય તેવુ સ્થળ મળવા જઈ રહ્યું છે. તો આ સ્થળે આપના પરિવાર કે મીત્રો સાથે એક વખત તો અચૂક પધારજો. થ્રિલ એન્ડ ચિલ ગેમઝોન વૃંદાવન પાર્ટી પ્લોટ, અજંતા ક્લોક પાસે, મોરબી- રાજકોટ હાઇવે, મોરબી મો.નં. 9913822788