મોરબી : તાજેતરમાં લેવાયેલ એસએસઇ શિષ્યવૃતિ પરીક્ષામાં મોરબી જિલ્લાના આમરણ ગામની સી.એલ.પરીખ હાઇસ્કુલના તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા હાઈસ્કૂલના શિક્ષકોની મહેનત રંગ લાવી છે. સી.એલ.પરીખ હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ આવતા આચાર્ય, શિક્ષકો દ્વારા તમામ છાત્રોને અભિનંદન પાઠવવામા આવ્યા છે.