મોરબી : મૂળ રંગપર (શ્રીજીનગર) હાલ અમદાવાદ નિવાસી રાહુલકુમાર જયેશભાઈ વિરમગામા તે જયેશભાઈ પોપટભાઈ વિરમગામાના પુત્ર, પોપટભાઈ ગંગારામભાઈ વિરમગામાના પૌત્ર, દિપ જયેશભાઈ વિરમગામાના ભાઈ, દિનેશભાઈ પોપટભાઈ વિરમગામા તથા રમેશભાઈ પોપટભાઈ વિરમગામાના ભત્રીજાનું તારીખ 23-3-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 31-3-2023 ને શુક્રવારના રોજ શ્રીજીનગર (રંગપર) ખાતે રાખવામાં આવી છે.