મોરબી : મૂળ ધૂનડા (ખા.) હાલ મોરબી નિવાસી વ્રજલાલ મૂળશંકર જોશી (ઉં.વ. 92) (નિવૃત્ત પ્રાથમિક શિક્ષક) તે સુરેશભાઈ જોશી (મો.નં. 9825856523) (નિવૃત્ત બીઆરસી મોરબી, કે.નિ. વાંકાનેર), સ્વ. લલિતભાઈ, સનતભાઈ (મો.નં. 9727417075) (જોશી ઈલે.),પદમાબેન ગુણવંતરાય જાની (જામનગર)ના પિતા, હિમાંશુભાઈ (મો.નં. 9998386313) અજયભાઈ (મો.નં. 98790 10974), પિયુષભાઈ, નૈમિષભાઈ (મો.નં. 8140363263), આનંદભાઈ તથા આશુતોષભાઈ (મો.નં. 9724612387)ના દાદા અને સ્વ. વિઠ્ઠલજી નાગજી જાની (ખજુરડી)ના જમાઈનું તારીખ 20-3-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 23-3-2023 ને ગુરુવારના રોજ સાંજે 4-30 થી 5-30 દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.