બેસ્ટ હોટેલ અને બેસ્ટ ફૂડ : પ્રોફેશનલ્સ દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવેલ પેકેજ : ટૂરમાં ફ્લેમિંગો જેટલી વ્યવસ્થા બીજે ક્યાંય જોવા નહીં મળે ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. ખાસ સિંગાપોર, મલેશિયા, બાલી, વીએતનામના વિશેષ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં ગુજરાતી પ્રોફેશનલ ટુર મેનેજર બધે જ ફરાવશે અને સ્થળોનું મહત્વ વ્યવસ્થિત રીતે સમજાવશે. ઉપરાંત તમામ જરૂરિયાતોનું ઝીણવટથી ધ્યાન રાખશે. તમામ સાઇટ સિન પણ કવર કરી લેવામાં આવે છે. જેમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહિ રહે. આ સાથે મહારાજના હાથનું ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, કોન્ટીનેન્ટલ, ફાસ્ટફૂડ અને ઘણી બધી અલગ અલગ વેરાયટીનું ફૂડ મળશે. આ ટુર પ્રોફેશનલ દ્વારા ડિઝાઇન કરેલ હોય છે. જેમાં તમામ વસ્તુની ઝીણવટભરી તકેદારી રાખવાની સાથે આ ટુર કાયમ માટે યાદગાર બની રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ બુક કરો. ફ્લેમિંગો ટુર્સ બેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે, સરદાર રોડ, મોરબી મો.નં. 9712958501 ડિસ્કવરી સિંગાપોર-મલેશિયા ક્રુઝ આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 1 મે, 22 મે, 29 મે અને 12 જૂનથી શરૂ થશે. જેમાં 3 રાત્રી સિંગાપોરમાં, 2 રાત્રી ક્રુઝમાં, જેન્ટિંગ આઇલેન્ડમાં 2 રાત્રી, કુલાલ્મપુરમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 1 પેકડ બ્રેકફાસ્ટ, 6 લંચ, 7 ડિનર અને 2 મિલ કુપન સામેલ રહેશે. એક્ઝોટિક બાલી આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 18 મે અને 25 મે થી શરૂ થશે. જેમાં 6 રાત્રી બાલી આઇલેન્ડમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 6 લંચ, 6 ડિનર સામેલ રહેશે. સાઉથ ઇસ્ટ એક્સપિરિયન્સ સિંગાપોર-મલેશિયા વિથ ક્રુઝ આ પેકેજ 8 રાત્રી અને 9 દિવસનું છે. ટુર 28 મેથી શરૂ થશે. જેમાં 3 રાત્રી સિંગાપોરમાં, 2 રાત્રી ક્રુઝમાં, જેન્ટિંગ આઇલેન્ડમાં 1 રાત્રી, કુલાલ્મપુરમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 6 લંચ, 5 ડિનર અને 1 મિલ કુપન સામેલ રહેશે. એક્ઝોટિક વીએતનામ વિથ ફુ ક્યોક આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 6 એપ્રિલ, 4 મે, 25 મે, 8 જૂનથી શરૂ થશે. જેમાં 2 રાત્રી વો ચી મીનમાં, 3 રાત્રી ફુ ક્યોકમાં, 2 રાત્રી દા નંગમાં, 1 રાત્રી હનોઈમાં, 1 રાત્રી હેલોન્ગમાં રોકાણ રહેશે. પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 6 લંચ, 2 પેકડ લંચ, 2 લોકલ લંચ, 8 ડિનર અને 1 લોકલ ડિનર સામેલ રહેશે. થ્રિલિંગ થાઈલેન્ડ આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 18 મે અને 25 મેથી શરૂ થશે. જેમાં 2 રાત્રી ફુકેટ, 2 રાત્રી કરબી, 2 રાત્રી બેંગકોંકમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 5 લંચ, 2 લોકલ લંચ અને 6 ડિનર સામેલ રહેશે. ડ્રિમ્સ સિંગાપોર- મલેશિયા ક્રુઝ આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 18 મેથી શરૂ થશે. જેમાં 3 રાત્રી સિંગાપોરમાં, 2 રાત્રી ક્રુઝમાં, જેન્ટિંગ આઇલેન્ડમાં 1 રાત્રી, કુલાલ્મપુરમાં 1 રાત્રી, સન વે લગુનમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 લંચ, 7 ડિનર, 2 મિલ કુપન સામેલ રહેશે.