મોરબી : મોરબીના લાલપર ખાતે આવેલ ખ્યાતનામ લોગઈન ટાઇલ્સ LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુકોને નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. માર્કેટિંગ સ્ટાફ - 5 ( મેલ) અનુભવ : 1 વર્ષ સેલેરી : 20થી 35 હજાર + ઇન્સેટિવ લોગઈન ટાઇલ્સ LLP લેટેસ્ટ સિરામિક ઝોન, ઈશાન સિરામિક ઝોન પાછળ, 8-એ નેશનલ હાઇવે, લાલપર, મોરબી મો.નં. 9512085747