મોરબીઃ તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી PSEની પરીક્ષામાં ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળાના 8 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. આ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર, SMC અને સરપંચ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.