મોરબી : મૂળ ભડિયાદ અને હાલ મોરબી નિવાસી જીવરાજભાઈ મનજીભાઈ અઘારા (ઉં.વ. 86) તે રમેશભાઈ અઘારા (મો.નં. 9900669600), દિનેશભાઈ અઘારા (મો.નં. 98253 14332), મુકેશભાઈ અઘારા (મો.નં. 9879077988) તથા સુરેશભાઈ અઘારા (મો.નં. 95742 90555)ના પિતાનું તારીખ 16-3-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-3-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે રાઘે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.