મોરબી : મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતા ગોપાલભાઈ દેશાભાઈ ચાવડા ઉ.40 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.