મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ ટોરોન્ટો સિરામિક ( ઇન્ડિયા) LLPમાં એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટિંગની 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ● એક્સપોર્ટ એન્ડ ડોમેસ્ટિક માર્કેટિંગ -2 (મેલ/ ફિમેલ) સેલેરી : આકર્ષક ( એઝ પર એબીલીટી) પૂરતો અનુભવવાળા લોકો જ અરજી કરી શકશે ટોરોન્ટો સિરામિક ( ઇન્ડિયા)LLP 303/304, એમ્પાયર 36, હોટેલ ફર્ન રેસિડેન્સીની સામે, 8 એ નેશનલ હાઇવે, મોરબી ધ્રુવ ત્રિવેદી મો.નં. +91 9227800746 મનીષ પટેલ મો.નં. +91 9227800741