જોડીયાઃ પીઠડ નિવાસી મગનભાઈ રણછોડભાઈ નેશડીયા તે અમરશીભાઈ નેશડીયા તથા ગોવિંદભાઈ નેશડીયાના પિતાનું તારીખ 14-3-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે.