વોલ સ્ટ્રીટ પાઠશાલાની અગાઉની બે બેચને ભવ્ય પ્રતિસાદ મળ્યા બાદ ત્રીજી બેચનું આયોજન : બેઝિક નોલેજ થી સ્ટાર્ટ કરી એડવાન્સ સ્ટોક માર્કેટનું સંપૂર્ણ જ્ઞાન અપાશે અગાઉ માત્ર ઓનલાઇન બેચની જ સુવિધા હતી, હવે ઓફલાઈન અને ઓનલાઇન બન્ને બેચ શરૂ : માત્ર થોડી જ સીટ હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શેરમાર્કેટ ઇતના ગહેરા કુવા હૈ, જો પુરે દેશ કી પ્યાસ બુઝા શકતા હૈ... હર્ષદ મહેતાનો આ ડાયલોગ સાંભળી સૌ કોઈને એમ થતું હશે કે ચાલો, શેર માર્કેટમાં ઝંપલાવીએ. પણ આવું કરતા પહેલા શેર માર્કેટને સમજવું અને શીખવું અત્યંત જરૂરી છે. આના માટે મોરબીમાં પ્રથમ વખત તા.18થી સ્ટોક માર્કેટના માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. વોલ સ્ટ્રીટ પાઠશાળા દ્વારા મોરબીમાં પ્રથમ વખત શેર માર્કેટના ઓનલાઇન ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોક માર્કેટ માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામની 2 બેચ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેને ભવ્ય પ્રતિસાદ મળતા ત્રીજી બેચ શરૂ થવાની તૈયારીમાં છે. આ બેચ 18 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ઉપરાંત પહેલા ઓનલાઇન બેચ જ ચલાવવામાં આવતી હતી. પણ હવે ઓનલાઇન સાથે ઓફલાઈન બેચ પણ શરૂ કરવામાં આવી છે. ટેલિગ્રામ-પેઇડ ટિપ્સને આધારે જોખમ લેવાનું ટાળો. કારણકે જે લોકો ટિપ્સ આપે છે. તેનાથી પણ ચડિયાતું નોલેજ અને સ્ટ્રેટેજી તમે વાપરી શકો છો. આના માટે જ મોરબીમાં શેર માર્કેટના ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બેઝિક નોલેજથી સ્ટાર્ટ કરી એડવાન્સ સ્ટોક માર્કેટનું એ ટુ ઝેડ નોલેજ આપવામાં આવશે. આ ઓનલાઇન પ્રોગ્રામમાં ઓલ ઇન વન કોર્સ ઇન્ટ્રાડે સ્ટોક ટ્રેડિંગ, લોંગ ટર્મ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) ટ્રેડિંગ શીખવવામાં આવશે. મોરબીવાસીઓને પોતાના વ્યવસાય અથવા ચાલી રહેલ જોબ સાથે વધારાની આવક શરૂ કરવાની સુવર્ણ તક મળવા જઈ રહી છે. આ કોર્સમાં ફ્રેશર્સ, બિઝનેસમેન, એમ્પ્લોઈઝ, પાર્ટ ટાઈમ વર્કર્સ, રિટાયર્ડ લોકો, ગૃહિણીઓ જોડાઈ શકે છે. ક્લાસ મોડ : ઓફલાઈન ક્લાસ ટાઈમ : સાંજે 4:00થી 6:00 કોર્ષનો સમયગાળો : 25થી 30 દિવસ ક્લાસ મોડ : ઓનલાઇન ક્લાસ ટાઈમ : રાત્રે 8:30 થી 10:30 કોર્ષનો સમયગાળો : 25થી 30 દિવસ નોંધ : તા.17 માર્ચ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. માત્ર થોડી જ સીટ ઉપ્લબ્ધ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ. મો.નં.7600747477 મો.નં.7600434141 કોર્ષની વધુ વિગત માટે https://pdf.ac/1Cj9PH ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/ws_pathshala/