મોરબી : લાખાણી હાજીઅનવરભાઈ હાજીફતેમામદભાઈ રાઉમાનું અવસાન

- text


મોરબી : મર્હુમ લાખાણી હાજી અનવરભાઈ હાજી ફતેમામદભાઈ રાઉમા (સહયોગ સ્કૂલવાળા)નો ઈન્તેકાલ થયેલ છે. તેઓની જીયારત તારીખ 14 માર્ચ ને મંગળવારે સવારે 10 વાગ્યે વાવડી રોડ, મોહમ્મદ સલીમ મસ્જિદ ખાતે રાખેલ છે. હબીબભાઈ હુશેનભાઈ રાઉમા મો.નં. 99796 35095.

- text

- text