મોરબીના નાનીવાવડી નિવાસી દિવાળીબેન રૂપાલાનું અવસાન 

- text


મોરબી : મોરબીના નાનીવાવડી નિવાસી દિવાળીબેન છગનભાઈ રૂપાલા (ઉં વ. 82) તે છગનભાઈ ડાયાભાઈ રૂપાલાના પત્ની, મહાદેવભાઈ રૂપાલા (મો.નં. 98254 34134) નગીનભાઈ રૂપાલા (મો.નં. 98254 92 923) અને મનુભાઈ રૂપાલા (મો.નં. 99095 95812) ના માતાનું તારીખ 7-3-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-3-2023 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન નાની વાવડી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text