મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પીપળી ગામ નજીકથી મૂળ કચ્છ રાપરના વતની મુકેશ લક્ષમણભાઈ સાલાણી નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 4 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.