મોરબી : મોરબીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે માવઠું પડ્યું હતું. આ દરમિયાન લાલપર નજીક જયદીપ સિરામિકમાં ભારે પવનના કારણે છાપરું પડી ગયું હતું.જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ હાનિ પહોંચી ન હતી.